ગીતશાસ્ત્ર ૧૧૩:૨
યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.ગીતશાસ્ત્ર ૧૧૩:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 113:2
- Blessed be the LORD’s name, from this time forward and forever more.
- हिन्दी — भजन संहिता ११३:२
- यहोवा का नाम अब से लेकर सर्वदा तक धन्य कहा जाएँ!
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
૨યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
૩સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
૪યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
