ગીતશાસ્ત્ર ૧૧૩:૭
તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.ગીતશાસ્ત્ર ૧૧૩:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 113:7
- He raises up the poor out of the dust, and lifts up the needy from the ash heap,
- हिन्दी — भजन संहिता ११३:७
- वह कंगाल को मिट्टी पर से , और दरिद्र को घूरे पर से उठाकर ऊँचा करता है ,
સંદર્ભમાં
૫આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
૬આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
૭તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
૮જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
૯તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
