ગીતશાસ્ત્ર ૧૧૩:૯
તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૧૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 113:9
- He settles the barren woman in her home as a joyful mother of children. Praise the LORD!
- हिन्दी — भजन संहिता ११३:९
- वह बाँझ को घर में बाल-बच्चों की आनन्द करनेवाली माता बनाता है। यहोवा की स्तुति करो!
સંદર્ભમાં
૭તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
૮જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
૯તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
