ગીતશાસ્ત્ર ૧૧૪:૭
હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.ગીતશાસ્ત્ર ૧૧૪:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 114:7
- Tremble, you earth, at the presence of the Lord, at the presence of the God of Jacob,
- हिन्दी — भजन संहिता ११४:७
- हे पृथ्वी प्रभु के सामने, हाँ, याकूब के परमेश्वर के सामने थरथरा। (भज. 96:9)
સંદર્ભમાં
૫અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?
૬અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
૭હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
૮તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
