ગીતશાસ્ત્ર ૧૧૪:૮
તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.ગીતશાસ્ત્ર ૧૧૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 114:8
- who turned the rock into a pool of water, the flint into a spring of waters.
- हिन्दी — भजन संहिता ११४:८
- वह चट्टान को जल का ताल , चकमक के पत्थर को जल का सोता बना डालता है ।
સંદર્ભમાં
૬અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
૭હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
૮તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
