ગીતશાસ્ત્ર ૧૧૫:૨
પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”ગીતશાસ્ત્ર ૧૧૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 115:2
- Why should the nations say, “Where is their God, now?”
- हिन्दी — भजन संहिता ११५:२
- जाति-जाति के लोग क्यों कहने पाएँ, “उनका परमेश्वर कहाँ रहा?”
સંદર્ભમાં
૧હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
૨પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
૩અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
૪તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
