ગીતશાસ્ત્ર ૧૧૫:૩
અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.ગીતશાસ્ત્ર ૧૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 115:3
- But our God is in the heavens. He does whatever he pleases.
- हिन्दी — भजन संहिता ११५:३
- हमारा परमेश्वर तो स्वर्ग में हैं; उसने जो चाहा वही किया है।
સંદર્ભમાં
૧હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
૨પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
૩અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
૪તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
૫તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
