ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨
હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:12
- What will I give to the LORD for all his benefits toward me?
- हिन्दी — भजन संहिता ११६:१२
- यहोवा ने मेरे जितने उपकार किए हैं, उनके बदले मैं उसको क्या दूँ?
સંદર્ભમાં
૧૦મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
૧૧મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
૧૨હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
૧૩હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
૧૪યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
