ગીતશાસ્ત્ર ૧૧૬:૧૦
મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”ગીતશાસ્ત્ર ૧૧૬:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:10
- I believed, therefore I said, “I was greatly afflicted.”
- हिन्दी — भजन संहिता ११६:१०
- मैंने जो ऐसा कहा है, इसे विश्वास की कसौटी पर कसकर कहा है, “मैं तो बहुत ही दुःखित हूँ;” (2 कुरि. 4:13)
સંદર્ભમાં
૮કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
૯હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
૧૦મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
૧૧મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
૧૨હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
