ગીતશાસ્ત્ર ૧૧૬:૮
કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.ગીતશાસ્ત્ર ૧૧૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:8
- For you have delivered my soul from death, my eyes from tears, and my feet from falling.
- हिन्दी — भजन संहिता ११६:८
- तूने तो मेरे प्राण को मृत्यु से, मेरी आँख को आँसू बहाने से, और मेरे पाँव को ठोकर खाने से बचाया है।
સંદર્ભમાં
૬યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
૭હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
૮કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
૯હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
૧૦મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
