ગીતશાસ્ત્ર ૧૧૬:૭
હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.ગીતશાસ્ત્ર ૧૧૬:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:7
- Return to your rest, my soul, for the LORD has dealt bountifully with you.
- हिन्दी — भजन संहिता ११६:७
- हे मेरे प्राण, तू अपने विश्रामस्थान में लौट आ; क्योंकि यहोवा ने तेरा उपकार किया है।
સંદર્ભમાં
૫યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
૬યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
૭હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
૮કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
૯હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
