ગીતશાસ્ત્ર ૧૧૬:૫
યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.ગીતશાસ્ત્ર ૧૧૬:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:5
- The LORD is gracious and righteous. Yes, our God is merciful.
- हिन्दी — भजन संहिता ११६:५
- यहोवा करुणामय और धर्मी है; और हमारा परमेश्वर दया करनेवाला है।
સંદર્ભમાં
૩મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.
૪ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
૫યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
૬યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
૭હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
