ગીતશાસ્ત્ર ૧૧૮:૩
હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”ગીતશાસ્ત્ર ૧૧૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 118:3
- Let the house of Aaron now say that his loving kindness endures forever.
- हिन्दी — भजन संहिता ११८:३
- हारून का घराना कहे, उसकी करुणा सदा की है।
સંદર્ભમાં
૧યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.
૨ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
૩હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
૪યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
૫મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
