ગીતશાસ્ત્ર ૧૧૮:૪
યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”ગીતશાસ્ત્ર ૧૧૮:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 118:4
- Now let those who fear the LORD say that his loving kindness endures forever.
- हिन्दी — भजन संहिता ११८:४
- यहोवा के डरवैये कहे, उसकी करुणा सदा की है।
સંદર્ભમાં
૨ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
૩હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
૪યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
૫મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
૬યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
