ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧
મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:11
- I have hidden your word in my heart, that I might not sin against you.
- हिन्दी — भजन संहिता ११९:११
- मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है, कि तेरे विरुद्ध पाप न करूँ।
સંદર્ભમાં
૯જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
૧૦મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
૧૧મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
૧૨હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
૧૩મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
