ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩
મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:13
- With my lips, I have declared all the ordinances of your mouth.
- हिन्दी — भजन संहिता ११९:१३
- तेरे सब कहे हुए नियमों का वर्णन, मैंने अपने मुँह से किया है।
સંદર્ભમાં
૧૧મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
૧૨હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
૧૩મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
૧૪તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
૧૫હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.
