ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૭
હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:127
- Therefore I love your commandments more than gold, yes, more than pure gold.
- हिन्दी — भजन संहिता ११९:१२७
- इस कारण मैं तेरी आज्ञाओं को सोने से वरन् कुन्दन से भी अधिक प्रिय मानता हूँ।
સંદર્ભમાં
૧૨૫હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
૧૨૬હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
૧૨૭હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
૧૨૮તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
૧૨૯તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.
