ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૯
તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:129
- Your testimonies are wonderful, therefore my soul keeps them.
- हिन्दी — भजन संहिता ११९:१२९
- तेरी चितौनियाँ अद्भुत हैं, इस कारण मैं उन्हें अपने जी से पकड़े हुए हूँ।
સંદર્ભમાં
૧૨૭હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
૧૨૮તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
૧૨૯તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.
૧૩૦તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.
૧૩૧હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
