ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૩
તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:133
- Establish my footsteps in your word. Don’t let any iniquity have dominion over me.
- हिन्दी — भजन संहिता ११९:१३३
- मेरे पैरों को अपने वचन के मार्ग पर स्थिर कर, और किसी अनर्थ बात को मुझ पर प्रभुता न करने दे।
સંદર્ભમાં
૧૩૧હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
૧૩૨જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
૧૩૩તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
૧૩૪જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
૧૩૫તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
