ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૫
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:135
- Make your face shine on your servant. Teach me your statutes.
- हिन्दी — भजन संहिता ११९:१३५
- अपने दास पर अपने मुख का प्रकाश चमका दे, और अपनी विधियाँ मुझे सिखा।
સંદર્ભમાં
૧૩૩તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
૧૩૪જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
૧૩૫તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
૧૩૬તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
૧૩૭હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
