ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૬
તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:136
- Streams of tears run down my eyes, because they don’t observe your law.
- हिन्दी — भजन संहिता ११९:१३६
- मेरी आँखों से आँसुओं की धारा बहती रहती है, क्योंकि लोग तेरी व्यवस्था को नहीं मानते।
સંદર્ભમાં
૧૩૪જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
૧૩૫તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
૧૩૬તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
૧૩૭હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
૧૩૮ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
