ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૪
મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:154
- Plead my cause, and redeem me! Revive me according to your promise.
- हिन्दी — भजन संहिता ११९:१५४
- मेरा मुकद्दमा लड़, और मुझे छुड़ा ले; अपने वादे के अनुसार मुझ को जिला।
સંદર્ભમાં
૧૫૨લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
૧૫૩મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
૧૫૪મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
૧૫૫દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
૧૫૬હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
