ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૫
દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:155
- Salvation is far from the wicked, for they don’t seek your statutes.
- हिन्दी — भजन संहिता ११९:१५५
- दुष्टों को उद्धार मिलना कठिन है, क्योंकि वे तेरी विधियों की सुधि नहीं रखते।
સંદર્ભમાં
૧૫૩મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
૧૫૪મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
૧૫૫દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
૧૫૬હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
૧૫૭મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
