ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૬
હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:176
- I have gone astray like a lost sheep. Seek your servant, for I don’t forget your commandments.
- हिन्दी — भजन संहिता ११९:१७६
- मैं खोई हुई भेड़ के समान भटका हूँ; तू अपने दास को ढूँढ़ ले, क्योंकि मैं तेरी आज्ञाओं को भूल नहीं गया।
સંદર્ભમાં
૧૭૪હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
૧૭૫મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
૧૭૬હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
