ગીતશાસ્ત્ર ૧૨૦:૧
મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.ગીતશાસ્ત્ર ૧૨૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 120:1
- In my distress, I cried to the LORD. He answered me.
- हिन्दी — भजन संहिता १२०:१
- संकट के समय मैंने यहोवा को पुकारा, और उसने मेरी सुन ली।
સંદર્ભમાં
૧મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
૨હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
૩હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
