ગીતશાસ્ત્ર ૧૧૯:૧૮
તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:18
- Open my eyes, that I may see wondrous things out of your law.
- हिन्दी — भजन संहिता ११९:१८
- मेरी आँखें खोल दे, कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूँ।
સંદર્ભમાં
૧૬તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.
૧૭તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.
૧૮તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
૧૯હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
૨૦મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
