ગીતશાસ્ત્ર ૧૧૯:૨૦
મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.ગીતશાસ્ત્ર ૧૧૯:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:20
- My soul is consumed with longing for your ordinances at all times.
- हिन्दी — भजन संहिता ११९:२०
- मेरा मन तेरे नियमों की अभिलाषा के कारण हर समय खेदित रहता है।
સંદર્ભમાં
૧૮તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
૧૯હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
૨૦મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
૨૧તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.
૨૨મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.
