ગીતશાસ્ત્ર ૧૧૯:૪
તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.ગીતશાસ્ત્ર ૧૧૯:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:4
- You have commanded your precepts, that we should fully obey them.
- हिन्दी — भजन संहिता ११९:४
- तूने अपने उपदेश इसलिए दिए हैं , कि हम उसे यत्न से माने।
સંદર્ભમાં
૨જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
૩તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
૪તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
૫તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
૬જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
