ગીતશાસ્ત્ર ૧૧૯:૭
જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.ગીતશાસ્ત્ર ૧૧૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:7
- I will give thanks to you with uprightness of heart, when I learn your righteous judgments.
- हिन्दी — भजन संहिता ११९:७
- जब मैं तेरे धर्ममय नियमों को सीखूँगा, तब तेरा धन्यवाद सीधे मन से करूँगा।
સંદર્ભમાં
૫તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
૬જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
૭જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
૮હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.
૯જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
