ગીતશાસ્ત્ર ૧૧૯:૮
હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.ગીતશાસ્ત્ર ૧૧૯:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:8
- I will observe your statutes. Don’t utterly forsake me.
- हिन्दी — भजन संहिता ११९:८
- मैं तेरी विधियों को मानूँगा: मुझे पूरी रीति से न तज!
સંદર્ભમાં
૬જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
૭જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
૮હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.
૯જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
૧૦મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
