Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૭

પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 119:87
They had almost wiped me from the earth, but I didn’t forsake your precepts.
हिन्दीभजन संहिता ११९:८७
वे मुझ को पृथ्वी पर से मिटा डालने ही पर थे, परन्तु मैंने तेरे उपदेशों को नहीं छोड़ा।

સંદર્ભમાં

૮૫જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.

૮૬તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

૮૭પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.

૮૮તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો ; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

૮૯હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.