Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૮

તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો ; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

ગીતશાસ્ત્ર ૧૧૯:૮૮ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 119:88
Preserve my life according to your loving kindness, so I will obey the statutes of your mouth.
हिन्दीभजन संहिता ११९:८८
अपनी करुणा के अनुसार मुझ को जिला, तब मैं तेरी दी हुई चितौनी को मानूँगा।

સંદર્ભમાં

૮૬તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

૮૭પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.

૮૮તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો ; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

૮૯હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.

૯૦તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.