ગીતશાસ્ત્ર ૧૨૨:૯
આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.ગીતશાસ્ત્ર ૧૨૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:9
- For the sake of the house of the LORD our God, I will seek your good.
- हिन्दी — भजन संहिता १२२:९
- अपने परमेश्वर यहोवा के भवन के निमित्त, मैं तेरी भलाई का यत्न करूँगा।
સંદર્ભમાં
૭તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
૮મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
૯આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
