ગીતશાસ્ત્ર ૧૨૨:૭
તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.ગીતશાસ્ત્ર ૧૨૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:7
- Peace be within your walls, and prosperity within your palaces.
- हिन्दी — भजन संहिता १२२:७
- तेरी शहरपनाह के भीतर शान्ति, और तेरे महलों में कुशल होवे!
સંદર્ભમાં
૫કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
૬યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
૭તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
૮મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
૯આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
