ગીતશાસ્ત્ર ૧૨૨:૬
યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.ગીતશાસ્ત્ર ૧૨૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:6
- Pray for the peace of Jerusalem. Those who love you will prosper.
- हिन्दी — भजन संहिता १२२:६
- यरूशलेम की शान्ति का वरदान माँगो, तेरे प्रेमी कुशल से रहें!
સંદર્ભમાં
૪ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
૫કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
૬યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
૭તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
૮મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
