ગીતશાસ્ત્ર ૧૨૨:૫
કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.ગીતશાસ્ત્ર ૧૨૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:5
- For there are set thrones for judgment, the thrones of David’s house.
- हिन्दी — भजन संहिता १२२:५
- वहाँ तो न्याय के सिंहासन , दाऊद के घराने के लिये रखे हुए हैं।
સંદર્ભમાં
૩યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
૪ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
૫કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
૬યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
૭તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
