ગીતશાસ્ત્ર ૧૨૨:૩
યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.ગીતશાસ્ત્ર ૧૨૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:3
- Jerusalem is built as a city that is compact together,
- हिन्दी — भजन संहिता १२२:३
- हे यरूशलेम, तू ऐसे नगर के समान बना है, जिसके घर एक दूसरे से मिले हुए हैं।
સંદર્ભમાં
૧જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
૨હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
૩યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
૪ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
૫કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
