ગીતશાસ્ત્ર ૧૨૨:૧
જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.ગીતશાસ્ત્ર ૧૨૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:1
- I was glad when they said to me, “Let’s go to the LORD’s house!”
- हिन्दी — भजन संहिता १२२:१
- जब लोगों ने मुझसे कहा, “आओ, हम यहोवा के भवन को चलें,” तब मैं आनन्दित हुआ।
સંદર્ભમાં
૧જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
૨હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
૩યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
