ગીતશાસ્ત્ર ૧૨૨:૨
હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.ગીતશાસ્ત્ર ૧૨૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 122:2
- Our feet are standing within your gates, Jerusalem!
- हिन्दी — भजन संहिता १२२:२
- हे यरूशलेम, तेरे फाटकों के भीतर, हम खड़े हो गए हैं!
સંદર્ભમાં
૧જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
૨હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
૩યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
૪ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
