ગીતશાસ્ત્ર ૧૨૧:૮
હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.ગીતશાસ્ત્ર ૧૨૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 121:8
- The LORD will keep your going out and your coming in, from this time forward, and forever more.
- हिन्दी — भजन संहिता १२१:८
- यहोवा तेरे आने-जाने में तेरी रक्षा अब से लेकर सदा तक करता रहेगा ।
સંદર્ભમાં
૬દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
૭સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
૮હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
