ગીતશાસ્ત્ર ૧૨૧:૬
દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.ગીતશાસ્ત્ર ૧૨૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 121:6
- The sun will not harm you by day, nor the moon by night.
- हिन्दी — भजन संहिता १२१:६
- न तो दिन को धूप से, और न रात को चाँदनी से तेरी कुछ हानि होगी।
સંદર્ભમાં
૪જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
૫યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
૬દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
૭સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
૮હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
