ગીતશાસ્ત્ર ૧૨૧:૭
સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.ગીતશાસ્ત્ર ૧૨૧:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 121:7
- The LORD will keep you from all evil. He will keep your soul.
- हिन्दी — भजन संहिता १२१:७
- यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा; वह तेरे प्राण की रक्षा करेगा।
સંદર્ભમાં
૫યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
૬દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
૭સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
૮હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
