ગીતશાસ્ત્ર ૧૨૪:૧
હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”ગીતશાસ્ત્ર ૧૨૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 124:1
- If it had not been the LORD who was on our side, let Israel now say,
- हिन्दी — भजन संहिता १२४:१
- इस्राएल यह कहे, कि यदि हमारी ओर यहोवा न होता,
સંદર્ભમાં
૧હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
૨જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
૩તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
