ગીતશાસ્ત્ર ૧૨૪:૩
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.ગીતશાસ્ત્ર ૧૨૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 124:3
- then they would have swallowed us up alive, when their wrath was kindled against us,
- हिन्दी — भजन संहिता १२४:३
- तो वे हमको उसी समय जीवित निगल जाते , जब उनका क्रोध हम पर भड़का था,
સંદર્ભમાં
૧હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
૨જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
૩તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
૪પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
૫તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
