ગીતશાસ્ત્ર ૧૨૪:૫
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”ગીતશાસ્ત્ર ૧૨૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 124:5
- Then the proud waters would have gone over our soul.
- हिन्दी — भजन संहिता १२४:५
- उमड़ते जल में हम उसी समय ही बह जाते।
સંદર્ભમાં
૩તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
૪પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
૫તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
૬યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
૭જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
