ગીતશાસ્ત્ર ૧૨૪:૪
પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.ગીતશાસ્ત્ર ૧૨૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 124:4
- then the waters would have overwhelmed us, the stream would have gone over our soul.
- हिन्दी — भजन संहिता १२४:४
- हम उसी समय जल में डूब जाते और धारा में बह जाते;
સંદર્ભમાં
૨જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
૩તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
૪પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
૫તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
૬યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
