ગીતશાસ્ત્ર ૧૨૮:૧
જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.ગીતશાસ્ત્ર ૧૨૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 128:1
- Blessed is everyone who fears the LORD, who walks in his ways.
- हिन्दी — भजन संहिता १२८:१
- क्या ही धन्य है हर एक जो यहोवा का भय मानता है, और उसके मार्गों पर चलता है !
સંદર્ભમાં
૧જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
૨તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
૩તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
