ગીતશાસ્ત્ર ૧૨૯:૩
મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.ગીતશાસ્ત્ર ૧૨૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 129:3
- The plowers plowed on my back. They made their furrows long.
- हिन्दी — भजन संहिता १२९:३
- हलवाहों ने मेरी पीठ के ऊपर हल चलाया , और लम्बी-लम्बी रेखाएँ की।”
સંદર્ભમાં
૧ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
૨“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
૩મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
૪યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે .”
૫સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
