ગીતશાસ્ત્ર ૧૨૯:૧
ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”ગીતશાસ્ત્ર ૧૨૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 129:1
- Many times they have afflicted me from my youth up. Let Israel now say:
- हिन्दी — भजन संहिता १२९:१
- इस्राएल अब यह कहे, “मेरे बचपन से लोग मुझे बार बार क्लेश देते आए हैं,
સંદર્ભમાં
૧ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
૨“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
૩મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
