ગીતશાસ્ત્ર ૧૨૮:૬
તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.ગીતશાસ્ત્ર ૧૨૮:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 128:6
- Yes, may you see your children’s children. Peace be upon Israel.
- हिन्दी — भजन संहिता १२८:६
- वरन् तू अपने नाती-पोतों को भी देखने पाए! इस्राएल को शान्ति मिले!
સંદર્ભમાં
૪હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
૫યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
૬તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
